Home / Gujarat / Gandhinagar : employees transferred and promoted in Geology and Minerals Department

ભૂસ્તર વિજ્ઞાન અને ખનીજ વિભાગમાં 33 કર્મચારીની બદલી, 25 અધિકારીઓને બઢતી

ભૂસ્તર વિજ્ઞાન અને ખનીજ વિભાગમાં 33 કર્મચારીની બદલી, 25 અધિકારીઓને બઢતી

રાજ્ય સરકારના ભૂસ્તર વિજ્ઞાન અને ખનીજ વિભાગમાં કર્મચારીઓની બઢતી અને બદલી કરવામાં આવી છે. જેમાં 25 કર્મચારીઓને બઢતી આપવામાં આવી છે. જ્યારે 33 જેટલા ક્લાર્કની આંતરિક બદલી કરવામાં આવી છે. 

GSTVની એપ્લિકેશન ડાઉનલોડ કરો
Play Store     Play Store

રાજ્યમાં ભૂસ્તર વિજ્ઞાન અને ખનીજ કમિશનર હસ્તકની જુનિયર ક્લાર્ક (વર્ગ-3) સંવર્ગમાં ફરજ બજાવતા 25 કર્મચારીઓને સિનિયર ક્લાર્કમાં બઢતી આપવામાં આવી છે. 

રાજ્યના ભૂસ્તર વિજ્ઞાન અને ખનીજ વિભાગમાં 33 કર્મચારીની બદલી, 25ની બઢતી 2 - image

રાજ્યના ભૂસ્તર વિજ્ઞાન અને ખનીજ વિભાગમાં 33 કર્મચારીની બદલી, 25ની બઢતી 3 - image

જ્યારે ભૂસ્તર વિજ્ઞાન અને ખનીજ વિભાગમાં સિનિયર ક્લાર્કમાં ભરજ બજાવતા 33 કર્મચારીઓની બદલી કરવામાં આવી છે. વહીવટી સરળતા અને કાર્યક્ષમતા વધારવા માટે વિભાગ દ્વારા આ પ્રકારનો નિર્ણય લેવાયો છે.

રાજ્યના ભૂસ્તર વિજ્ઞાન અને ખનીજ વિભાગમાં 33 કર્મચારીની બદલી, 25ની બઢતી 4 - image

રાજ્યના ભૂસ્તર વિજ્ઞાન અને ખનીજ વિભાગમાં 33 કર્મચારીની બદલી, 25ની બઢતી 5 - image

 

 

 

Related News

Icon