મોટાભાગના લોકોને ફરવું છે. નવી જગ્યાઓ જોવી, નવા લોકોને મળવું, નવી સંસ્કૃતિ વિશે જાણવું, આ બધું આપણા જીવનમાં રંગ અને તાજગી ઉમેરે છે. પણ, જ્યારે ખિસ્સા પર ધ્યાન જાય છે, ત્યારે મન ઉદાસ થઈ જાય છે. કારણ કે ક્યારેક મુસાફરી માટે ઘણો ખર્ચ થઈ જાય છે. કેટલાક લોકો ખર્ચનો વિચાર કરીને ફરવા જવાનું ટાળે છે.

