Home / Trending : Fell off the roof of the house in a fight

VIDEO: ઘરની છત ઉપર કરી રહ્યા હતા બબાલ, અચાનક પતરાં તૂટતાં નીચે પટકાયા

ઘણી વખત ઝઘડામાં લોકો જગ્યાનું ભાન ભૂલી જતા હોય છે. આવી જ કંઈક ઘટના બનતા થયેલી બબાલમાં ઘરની છત પરથી લોકો નીચે પટકાયા હતા. જણાવી દઈએ કે, નજીવી બાબલે બે પક્ષ વચ્ચે બોલાચાલી થઈ હતી. આ બબાલમાં કાચા મકાનના પતરા ઉપર ઝઘડો કરી રહ્યા હતા અને ઓચિંતા છત પર વજન વધી જતાં પતરાં તૂટી ગયા અને ઉપરથી લોકો નીચે પટકાયા હતા. સોશિયલ મીડિયા પર આ ઘટનાનો વિડિયો વાયરલ થઈ રહ્યો છે. વિડિયો ક્યાંનો છે તેની જીએસટીવી કોઈ પુષ્ટિ કરતું નથી. પરંતુ બબાલ વચ્ચે છત પરથી નીચે પટકાયા એ હકિકત છે.  

GSTVની એપ્લિકેશન ડાઉનલોડ કરો
Play Store     Play Store
TOPICS: fight
Related News

Icon