Home /
Trending
: Snakes and serpents danced in the rainy weather news
VIDEO : વરસાદી માહોલમાં નાગ-નાગણ ઝૂમ્યા, દૃશ્યો જોઈ તમે પણ આશ્ચર્ય ચકિત થઈ જશો
Last Update :
05 Jul 2025
Share With:
બુધવાર, 2 જુલાઈ 2025ના રોજ સાંજે હઝરત શેખ સલીમ ચિશ્તીની દરગાહના બાદશાહી દરવાજા પાસે અબુલ ફઝલ ફૈઝી સ્મારકની અંદર નાગ અને નાગણના નૃત્યને જોવા માટે ભીડ એકઠી થઈ હતી. લોકોએ તેનો એક વીડિયો બનાવ્યો જે વાયરલ થઈ રહ્યો છે.