Home / Gujarat / Ahmedabad : Bhuva stole 22 tolas of gold in the name of Tantric ritual

Ahmedabad: તાંત્રિક વિધિના નામે ભુવાએ 22 તોલા સોનું પડાવ્યું, બીમારીના નામે મહિલા સાથે ઠગાઈ

Ahmedabad: તાંત્રિક વિધિના નામે ભુવાએ 22 તોલા સોનું પડાવ્યું, બીમારીના નામે મહિલા સાથે ઠગાઈ

અમદાવાદમાં તાંત્રિક વિધિના નામે ભુવાએ 22 તોલા સોનું પડાવી લીધું હોવાની ફરિયાદ નોંધાઈ છે. ભુવાએ મહિલાની બીમારી દૂર કરવાના નામે ઠગાઈ આચરવામા આવી. ભૂવાએ બીમારી દૂર કરવાનાં નામે મહિલા પાસેથી 22 તોલા સોનું પોટલીમાં મુકાવીને ઠગાઈ આચરી હતી. આ ભૂવો ફરિયાદી મહિલાને પોતની સાથે શારીરિક સંબંધ બાંધવા માટે પણ દબાણ કરતો હતો. આ ભૂવાએ અનેક લોકોને શિકાર બનાવ્યા હોવાનો પણ ખુલાસો થયો છે. જે બાદ મહિલાએ સોલા પોલીસ સ્ટેશનમાં ભૂવા ચંદ્રકાંત પંચાલ સામે ફરિયાદ નોંધાઈ છે અને પોલીસે આગળની કાર્યવાહી હાથ ધરી છે.

 

LockIcon
lock News Banner
પ્રીમિયમ મેમ્બર શિપ હોય, તો લોગીન કરો
DB QR Code
એપ ડાઉનલોડ કરવા માટે QR સ્કેન કરો LockIcon LockIcon

Icon