Home / World : America/ 2,70,000 people were expelled from the country in one year,

અમેરિકા/ એક વર્ષમાં 2,70,000 લોકોને દેશમાંથી હાંકી કાઢ્યા, આ આંકડો ગયા વર્ષ કરતાં લગભગ બમણો 

અમેરિકા/ એક વર્ષમાં 2,70,000 લોકોને દેશમાંથી હાંકી કાઢ્યા, આ આંકડો ગયા વર્ષ કરતાં લગભગ બમણો 

યુએસ ઇમિગ્રેશન એન્ડ કસ્ટમ્સ એન્ફોર્સમેન્ટ-આઇસીઇ- વિભાગ દ્વારા છેલ્લા એક વર્ષમાં ભારત સહિત  192  દેશોમાં 270000 લોકોને ડિપોર્ટ કરવામાં આવ્યા હતા તેમ ગુરૂવારે જારી કરવામાં આવેલાં રિપોર્ટમાં જણાવાયું હતું.  30 સપ્ટેમ્બરે પુરાં થયેલાં નાણાંકીય વર્ષ દરમ્યાન આઇસીઇ દ્વારા કુલ 271484 જણાંને તેમના દેશમાં પરત મોકલવામાં આવ્યા હતા. આ આંકડો ગયા વર્ષના આંકડા 142580 કરતાં લગભગ બમણો છે. 2014 બાદ ડિપોર્ટ કરવામાં આવેલાં લોકોની આ સર્વાધિક સંખ્યા છે. 2014માં 315943 જણાંને ડિપોર્ટ કરવામાં આવ્યા હતા. ટ્રમ્પના અગાઉના શાસનકાળ દરમ્યાન 2019માં 267258 જણાંને ડિપોર્ટ કરવામાં આવ્યા હતા. 

 

LockIcon
lock News Banner
પ્રીમિયમ મેમ્બર શિપ હોય, તો લોગીન કરો
DB QR Code
એપ ડાઉનલોડ કરવા માટે QR સ્કેન કરો LockIcon LockIcon

Icon