ઢાકા: ઢાકામાં બાંગ્લાદેશ સચિવાલયની એક મોટી ઈમારતમાં ગુરુવારે ભીષણ આગ લાગી હતી, જેમાં સરકારી દસ્તાવેજો નષ્ટ થઈ ગયા હતા. તોડફોડના કૃત્યની આશંકા વચ્ચે સરકારે એક ઉચ્ચ સ્તરીય તપાસ સમિતિની રચના કરી.