
પાપુઆ ન્યુ ગિનીમાં ભૂકંપના આંચકા અનુભવાયા છે. રિક્ટર સ્કેલ પર ભૂકંપની તીવ્રતા 6.23 માપવામાં આવી છે. ભૂકંપનું કેન્દ્ર, 53 કિમીની ઊંડાઈએ, શરૂઆતમાં 3.50 ડિગ્રી દક્ષિણ અક્ષાંશ અને 144.90 ડિગ્રી પૂર્વ રેખાંશ પર નક્કી કરવામાં આવ્યું હતું.
https://twitter.com/NCS_Earthquake/status/1924848495648718887
અત્યરસુધી જાનહાનિ કે નુકસાનના કોઈ પ્રારંભિક અહેવાલો નથી અને યુએસ સુનામી ચેતવણી કેન્દ્ર દ્વારા સુનામીની કોઈ ચેતવણી જારી કરવામાં આવી ન હતી.