Home / World : Russia's war in Ukraine is nearing an end

યુક્રેનમાં રશિયાનું યુદ્ધ સમાપ્ત થવાના આરે, અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પનું મોટું નિવેદન

યુક્રેનમાં રશિયાનું યુદ્ધ સમાપ્ત થવાના આરે, અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પનું મોટું નિવેદન

સોમવારે વ્હાઇટ હાઉસમાં USA અને ફ્રાન્સના રાષ્ટ્રપતિઓની ખાસ મુલાકાત થઈ હતી. વ્હાઈટ હાઉસમાં  ખાતે અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે ફ્રાન્સના રાષ્ટ્રપતિ ઇમેન્યુઅલ મેક્રોનનું સ્વાગત કર્યું. મેક્રોનની મુલાકાત ટ્રાન્સએટલાન્ટિક સંબંધોના ભવિષ્ય વિશે ઊંડી અનિશ્ચિતતાના સમયે આવી રહી છે. ટ્રમ્પે અમેરિકાની વિદેશ નીતિ બદલી નાખી છે અને યુક્રેનમાં રશિયાના યુદ્ધનો ઝડપથી અંત લાવવા માંગે છે. બંને નેતાઓએ દિવસની શરૂઆત યુદ્ધ અંગે ચર્ચા કરવા માટે G7 અર્થતંત્રોના સાથી નેતાઓ સાથે વર્ચ્યુઅલ મીટિંગમાં ભાગ લઈને કરી હતી.

 

LockIcon
lock News Banner
પ્રીમિયમ મેમ્બર શિપ હોય, તો લોગીન કરો
DB QR Code
એપ ડાઉનલોડ કરવા માટે QR સ્કેન કરો LockIcon LockIcon

Icon