બ્રિટનમાં ભણવાની યોજના બનાવી રહેલા લોકો માટે માઠા સમાચાર છે. બ્રિટન સરકારે નવા વર્ષથી સ્ટુડન્ટ અને વર્ક વિઝા માટે માસિક ખર્ચ મર્યાદા વધારી દીધી છે. જાન્યુઆરી, 2025થી ભારતથી બ્રિટન અભ્યાસ તથા કામ અર્થે જતાં લોકોએ હવે તેમના એકાઉન્ટમાં 11 ટકા વધુ રકમ બચત સ્વરૂપે બતાવવી પડશે.

