Home / World : Ukraine launches massive airstrike on Russia with up to 200 drones and missiles

યુક્રેનનો રશિયા પર પ્રચંડ હવાઈ હુમલો, 200 જેટલા ડ્રોન અને મિસાઈલ વડે વિનાશ સર્જ્યો

યુક્રેનનો રશિયા પર પ્રચંડ હવાઈ હુમલો, 200 જેટલા ડ્રોન અને મિસાઈલ વડે વિનાશ સર્જ્યો

યુક્રેને રશિયા પર 200 ડ્રોન અને મિસાઈલ વડે પ્રચંડ હવાઈ હુમલો કર્યો છે. સ્થાનિક અહેવાલો અનુસાર, રશિયામાં રાતોરાત મોટા પાયે ડ્રોન અને મિસાઇલ વડે યુક્રેને હુમલો કર્યો હતો. જેમાં રશિયાની ઓઈલ ફેક્ટરી, એક કેમિકલ પ્લાન્ટ અને એક ગેસ પ્લાન્ટને નુકસાન થયું હતું. ઓઈલ ફેક્ટરી નજીક યુક્રેને હુમલો કરતા રશિયાના રાષ્ટ્રપ્રમુખ વ્લાદિમીર પુતિન લાલઘૂમ થઇ ગયા હતા. 

GSTVની એપ્લિકેશન ડાઉનલોડ કરો
Play Store     Play Store

યુક્રેનનો રશિયા પર ડ્રોન અને મિસાઈલ વડે પ્રચંડ હુમલો 

Related News

Icon