૩ જૂન 2025ના રોજ રોયલ ચેલેન્જર્સ બેંગ્લોર (RCB) એ અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં પંજાબ કિંગ્સ (PBKS)ને 6 રને હરાવીને IPL 2025નો ખિતાબ જીત્યો. RCB માટે 18 વર્ષની લાંબી રાહ જોયા બાદ આ વિજય મળ્યો છે. આ સિદ્ધિએ ન માત્ર ચાહકોને ખુશીથી ઉછાળ્યા, પરંતુ પંજાબ કિંગ્સના સ્પિનર યુઝવેન્દ્ર ચહલની ભૂતપૂર્વ પત્ની ધનશ્રી વર્માને પણ આ જીત માટે RCBની પ્રશંસા કરી.

