Ahmedabad news: અમદાવાદ જિલ્લાના ધોળકા નગરપાલિકાના આજે અખાત્રીજના પર્વે ભાજપના 12 કાઉન્સેલરો રાજીનામાં ધરી દીધા છે. જેથી ભાજપમાં ભડકા જેવી સ્થિતિનું નિર્માણ થયું છે. બાર જેટલા ભાજપના કાઉન્સિલરોએ નગરપાલિકામાં આવેલ રજિસ્ટર વિભાગમાં રાજીનામાં ધરી દીધા હતા.

