વિશ્વના સૌથી પ્રખ્યાત ભવિષ્યવાણી કરનાર વ્યક્તિઓમાંના એક, બલ્ગેરિયાના બાબા વાંગાએ એક એવી ભવિષ્યવાણી કરી છે જે સાંભળવામાં અશક્ય લાગે છે પરંતુ કલ્પનાની દુનિયાને ઉત્સાહથી ભરી દે છે. બાબા વાંગાએ એક મોટી ભવિષ્યવાણી કરી છે. તેમણે કહ્યું છે કે 4509માં, મનુષ્યો ભગવાન સાથે વાત કરવા લાગશે.

