Home / Gujarat / Chhota Udaipur : Orsang river in Chhota Udepur overflows both banks,

VIDEO: છોટા ઉદેપુરની ઓરસંગ નદી બે કાંઠે વહી, ચેક ડેમો થયા ઓવરફ્લો

છોટા-ઉદેપુર જિલ્લાની જીવાદોરી સમાન ઓરસંગ નદી ભારે વરસાદને પગલે બે કાંઠે વહેતી થઈ છે. ઉપરવાસમાં અને જિલ્લામાં ધોધમાર વરસાદના કારણે નદીના જળસ્તરમાં વધારો થયો છે. ઓરસંગ નદીમાં પાણીની આવકમાં વધારો થતાં ચેક ડેમ પણ ઓવરફ્લો થયા છે. નદીમાં નવા નીરના આગમનથી ખેડૂતોમાં ખુશીનો માહોલ છવાયો છે. આ પાણી ખેતી માટે વરદાનરૂપ સાબિત થશે, જેનાથી પાકની ઉપજમાં વધારો થવાની શક્યતા છે.

 

LockIcon
lock News Banner
પ્રીમિયમ મેમ્બર શિપ હોય, તો લોગીન કરો
DB QR Code
એપ ડાઉનલોડ કરવા માટે QR સ્કેન કરો LockIcon LockIcon

Icon