Home / India : month ago, flight was canceled due to defect in this Air India plane,

મહિના પહેલાં પણ Air Indiaના આ વિમાનમાં ખામી સર્જાતાં ઉડાન કેન્સલ કરાઇ હતી, મુસાફરો ઠાલવ્યો હતો રોષ

મહિના પહેલાં પણ Air Indiaના આ વિમાનમાં ખામી સર્જાતાં ઉડાન કેન્સલ કરાઇ હતી, મુસાફરો ઠાલવ્યો હતો રોષ

Ahmedabad London Plane Crash : એર ઇન્ડિયાનું આ જ 171 બોઇંગ પ્લેન એક મહિના પહેલાં જ અમદાવાદ એરપોર્ટ પરથી ટેક્નિકલ ખામીના કારણે ઉડાન ભરી શકયુ ન હતું અને છેલ્લી ઘડીએ આ લંડન જતી આ ફલાઇટ કેન્સલ કરવી પડી હતી. એ વખતે પણ પ્લેનના પેસેન્જરોએ ઉગ્ર આક્રોશ ઠાલવ્યો હતો કે, એર ઇન્ડિયા વર્ષો જૂના એરક્રાફ્ટનો ઉપયોગ કરી રહ્યુ છે અને તેના કારણે અવારનવાર ટેક્નિકલ ખામી સર્જાય છે અને ફલાઇટો કેન્સલ કરવી પડે છે, જેના કારણે મુસાફરોનો સમય પણ વેડફાય છે. 

 

LockIcon
lock News Banner
પ્રીમિયમ મેમ્બર શિપ હોય, તો લોગીન કરો
DB QR Code
એપ ડાઉનલોડ કરવા માટે QR સ્કેન કરો LockIcon LockIcon

Icon