Home / Entertainment : Aaradhya did wonderful dance with Aishwarya-Abhishek on Kajra Re

VIDEO / ઐશ્વર્યા-અભિષેકે વર્ષો બાદ 'કજરા રે' પર કર્યો ડાન્સ, આ વખતે દીકરી આરાધ્યાએ આપ્યો સાથ

બોલીવૂડના સૌથી ચર્ચિત કપલ્સમાંથી એક, અભિષેક બચ્ચન અને ઐશ્વર્યા રાય બચ્ચન, તાજેતરમાં એક લગ્નમાં જોવા મળ્યા હતા. આ પ્રસંગે તેમણે તેમની પુત્રી આરાધ્યા બચ્ચન સાથે ડાન્સ કર્યો, જેનો વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે. ખાસ વાત એ હતી કે આ દરમિયાન તેમણે તેમના સુપરહિટ ગીત 'કજરા રે' પર પરફોર્મ કર્યું, જેનાથી ફેન્સ ખૂબ ખુશ થઈ ગયા. આ વીડિયો સામે આવ્યા બાદ સોશિયલ મીડિયા પર લોકો અલગ-અલગ પ્રતિક્રિયાઓ આપી રહ્યા છે.

 

LockIcon
lock News Banner
પ્રીમિયમ મેમ્બર શિપ હોય, તો લોગીન કરો
DB QR Code
એપ ડાઉનલોડ કરવા માટે QR સ્કેન કરો LockIcon LockIcon

Icon