ગુજરાતમાં છેલ્લા કેટલાક સમયથી ગૃહ ખાતાના પોલીસ વિભાગમાં સતત બદલીનો દોર ચાલી રહ્યો છે. થોડા સમય પહેલાં જ વિવિધ સરાકરી વિભાગમાં ફરજ બજાવતા IAS ઉચ્ચ અધિકારીઓની બદલીના સમાચાર સામે આવ્યા હતા. એવામાં ફરીથી અમદાવાદ પોલીસ વિભાગમાંથી PSIની બદલીના સમાચાર સામે આવી રહ્યા છે.

