Home / Gujarat / Vadodara : BJP leader Dilip Gohil arrested from airport in land scam

Vadodara News: ચકચારી જમીન કૌભાંડમાં ભાજપ નેતા દિલીપ ગોહિલની એરપોર્ટ પરથી ધરપકડ

Vadodara News: ચકચારી જમીન કૌભાંડમાં ભાજપ નેતા દિલીપ ગોહિલની એરપોર્ટ પરથી ધરપકડ

Vadodara News: વડોદરાના ચકચારી જમીન કૌભાંડમાં ભાજપ નેતા દિલીપ ગોહિલની ધરપકડ કરવામાં આવી છે. દિલીપ સિંહે ભાજપાના કોર્રેપોટર પરાક્રમ સિંહ જાડેજાને એક કરોડ રૂપિયા કરતા વધુનો ચૂનો ચોપડ્યો હતો. આ સમગ્ર મામલો ગત વર્ષનો છે. દિલીપ ગોહિલની અમદાવાદ એરપોર્ટથી ધરપકડ કરાઈ છે.

 

LockIcon
lock News Banner
પ્રીમિયમ મેમ્બર શિપ હોય, તો લોગીન કરો
DB QR Code
એપ ડાઉનલોડ કરવા માટે QR સ્કેન કરો LockIcon LockIcon

Icon