Home / Gujarat / Surat : Crowds of devotees thronged temples

સુરતમાં ચૈત્રી નવરાત્રિની આઠમે મંદિરોમાં ઉમટી ભાવિકોની ભીડ, માતાજીના કરાયો અદભૂત શૃંગાર

સુરતમાં ચૈત્રી નવરાત્રિની આઠમે મંદિરોમાં ઉમટી ભાવિકોની ભીડ, માતાજીના કરાયો અદભૂત શૃંગાર

ચૈત્ર મહિનાના પ્રારંભથી લઈને આજે નવરાત્રિની આઠમ છે. જેથી માતાજીના ઉપાસકો મોટી સંખ્યામાં દર્શને મંદિરમાં ઉમટી રહ્યાં છે. સુરતના અંબિકાનિકેતન મંદિરમાં મોટી સંખ્યામાં લોકો ઉમટી રહ્યાં છે મંદિરમાં માતાજીનો અદભૂત શૃંગાર કરવામાં આવ્યો છે. જેના દર્શન કરીને ભાવિકો આજે ધન્યતાની લાગણી અનુભવી રહ્યાં છે. મંદિરમાં પણ ભાવિકોની સુવિધાને લઈને વિશેષ આયોજન કરવામાં આવ્યાં છે. 

 

LockIcon
lock News Banner
પ્રીમિયમ મેમ્બર શિપ હોય, તો લોગીન કરો
DB QR Code
એપ ડાઉનલોડ કરવા માટે QR સ્કેન કરો LockIcon LockIcon

Icon