Home / Gujarat / Bhavnagar : Heavy rains cut off communication with Bhangarh in Bhavnagar

VIDEO: ભારે વરસાદમાં ભાવનગરના ભાણગઢનો સંપર્ક તૂટ્યો, કાળુભાર નદીના પાણી ફરી વળ્યા 

ભાવનગરના સિહોરના તાલુકાનું ભાણગઢ ગામ ભારે વરસાદથી સંપર્ક વિહોણુ બન્યુ છે. ગઈકાલથી પડી રહેલા સતત વરસાદથી ભાણગઢ ગામેથી પસાર થતી કાળુભાર નદી પાણીમાં ફરી વળતા ગામ સંપર્ક વિહોણું થયું હતું. અને ભાણગઢ ગામ તરફ જવાના રસ્તા પર નદીના પાણી ફરી વળ્યા છે.

 

LockIcon
lock News Banner
પ્રીમિયમ મેમ્બર શિપ હોય, તો લોગીન કરો
DB QR Code
એપ ડાઉનલોડ કરવા માટે QR સ્કેન કરો LockIcon LockIcon

Icon