ડો. હેમિલ લાઠિયા -જ્યોતિષાચાર્ય
જ્યોતિષીય ગણિત મુજબ આગામી સપ્તાહ દરમિયાન શેરબજારમાં કેવી ઉથલપાથલ રહેશે. તેના વિશે માહિતી મેળવીએ. ગ્રહ, નક્ષત્ર, યોગા, હોરા વગેરેના આધારે જ્યોતિષીય ગણતરી કરાઈ છે. જેનું પોતાના અનુભવ પ્રમાણે શેરબજારમાં લે વેચ કરવી. આમાં જીએસટીવી કોઈ પુષ્ટિ કરતું નથી.

