Home / Gujarat / Mehsana : Congress's Ramesh Chavda's statement after defeat in Kadi

VIDEO: આ પરિણામ આશ્ચર્યજનક, કડીમાં હાર બાદ કોંગ્રેસના રમેશ ચાવડાનું નિવેદન

કડી વિધાનસભાની ચૂંટણીમાં કોંગ્રેસની હાર બાદ ઉમેદવાર રમેશ ચાવડાએ પ્રથમ પ્રતિક્રિયા આપી છે. કડી વિધાનસભા પેટા ચૂંટણીમાં આ પરિણામ આંચકાજનક છે. આવું ના હોવું જોઈએ તેવું કોંગ્રેસ ઉમેદવાર રમેશ ચાવડાએ કહ્યું હતું. મીડિયા સાથે વાતચીત કરતાં કોંગ્રેસ ઉમેદવારે હાર સ્વીકારવા સાથે પરિણામ બાબતે હજુ પણ અસમંજસમાં છે. તેમણે કહ્યું કે, 4થી 5 રાઉન્ડ એવા  થયા જ્યાં 2 હજાર મત મને મળ્યા અને  4 હજાર ભાજપને મળ્યા. એક બૂથ તો એવું છે જ્યાં 700 મત મને મળ્યા અને ભાજપને 7000 મત મળ્યા. આવું ના હોય. ક્યાંક ને ક્યાંક આંકડામાં ફર્ક પડવો જોઈએ. રાજેન્દ્રભાઈ ચાવડાની કામગીરી શું છે. તેઓએ શું કામ કર્યા છે. 

 

LockIcon
lock News Banner
પ્રીમિયમ મેમ્બર શિપ હોય, તો લોગીન કરો
DB QR Code
એપ ડાઉનલોડ કરવા માટે QR સ્કેન કરો LockIcon LockIcon

Icon