દર વર્ષે ચૈત્ર પૂર્ણિમાના દિવસે હનુમાન જન્મોત્સવ (Hanuman Janmotsav) ઉજવવામાં આવે છે. આવી સ્થિતિમાં, આ વર્ષે આ તહેવાર આજે એટલે કે 12 એપ્રિલના રોજ ઉજવવામાં આવી રહ્યો છે. એવું માનવામાં આવે છે કે જો હનુમાનજી તમારા પર પ્રસન્ન થાય છે, તો તમને તમારા જીવનમાં કેટલાક સંકેતો દેખાવા લાગે છે. ચાલો જાણીએ આ સંકેતો ક્યા છે.

