Home / Gujarat / Sabarkantha : Terror of car without number plates at Idar bus stand, fear among passengers

VIDEO: ઈડર બસ સ્ટેન્ડમાં નંબર પ્લેટ વગરની કારનો આતંક, અસામાજિક તત્ત્વોને લઇ મુસાફરોમાં ભય

VIDEO: ઈડર બસ સ્ટેન્ડમાં નંબર પ્લેટ વગરની કારનો આતંક, અસામાજિક તત્ત્વોને લઇ મુસાફરોમાં ભય

સાબરકાંઠાના ઈડર એસટી બસ સ્ટેન્ડમાં પોલીસના સિમ્બોલ સ્ટીકરવાળી એક કાર ફરે છે. જેને લઈને મુસાફરો અને રાહદારીઓમાં ભયનો માહોલ જોવા મળી રહ્યો છે. નંબર પ્લેટ વિના ફરતી આ કાર સ્થાનિકો માટે જોખમી બની છે.

 

LockIcon
lock News Banner
પ્રીમિયમ મેમ્બર શિપ હોય, તો લોગીન કરો
DB QR Code
એપ ડાઉનલોડ કરવા માટે QR સ્કેન કરો LockIcon LockIcon

Icon