Home / Gujarat / Porbandar : MLA's displeasure over demolition on Porbandar-Somnath highway, pressure relief work in Kutch

Porbandar news: પોરબંદર-સોમનાથ હાઈવે પર ડિમોલિશન, કચ્છમાં દબાણ હટાવની કામગીરી સામે MLAની નારાજગી

Porbandar news: પોરબંદર-સોમનાથ હાઈવે પર ડિમોલિશન, કચ્છમાં દબાણ હટાવની કામગીરી સામે MLAની નારાજગી

Porbandar news: રાજ્યમાં છેલ્લા ઘણા સમયથી અસામાજિત તત્વોએ ગેરકાયેદસર કબ્જો જમાવેલી જમીન પરનું દબાણ હટાવવાની કામગીરી પૂરજોશમાં છે, ત્યારે પોરબંદરના માધવપુરમાં દબાણ હટાવ કામગીરી એકવાર ફરી શરૂ કરવામાં આવી છે. જેના પગલે પોરબંદર-સોમનાથ હાઈવે પર દબાણ હટાવવાની કાર્યવાહી શરૂ કરવામાં આવી હતી. આ ઉપરાંત માધવપુરના મોટા જાપા વિસ્તારમાં ગ્રામ પંચાયત વિભાગે 36 જેટલી દુકાનો, કેબિનો હટાવવાની કામગીરી કરી હતી. ટીડીઓ, માધવપુર ગ્રામ પંચાયત, ફાયર બ્રિગેડની ટીમ તેમજ પોલીસ તંત્રના કાફલા સાથે ડિમોલિશનની કાર્યવાહી કરવામાં આવી હતી. 

 

LockIcon
lock News Banner
પ્રીમિયમ મેમ્બર શિપ હોય, તો લોગીન કરો
DB QR Code
એપ ડાઉનલોડ કરવા માટે QR સ્કેન કરો LockIcon LockIcon

Icon