
અમદાવાદના મેઘાણીનગર વિસ્તારમાં એક મોટી વિમાન દુર્ઘટના બની હતી. લંડન જઈ રહેલી એર ઈન્ડિયાની ફ્લાઇટ AI-171 ટેકઓફ થયાના થોડી મિનિટો પછી જ અચાનક નજીકની મેડિકલ કોલેજની ઇમારત સાથે અથડાઈ ગઈ.
જેના કારણે તે ઇમારતોમાં આગ લાગી ગઈ હતી. તો બીજી તરફ સિવિલ હોસ્પિટલમાં RSSના કાર્યકરોની એક મોટી ટીમ ઉતરી છે. હાલ ચારેતરફ અંધાધૂધીનો માહેલ છે, તે વચ્ચે RSSની ટીમે તાત્કલિક અસરથી સેવા કાર્ય શરૂ કર્યું છે. મળતા અહેવાલ પ્રમાણે RSSના કાર્યકરો તમામ સેવા કાર્યો શરૂ કર્યા છે.
RSS ના કાર્યર્તાઓ પોલીસ તંત્રની પણ સહાય કરતા જોવા મળી રહ્યા હતા
RSSના કાર્યકર્તાઓએ સિવિલમાં તમામ વ્યવસ્થામાં મદદ પહોંચાડી રહ્યા હતા