Home / India : President Murmu presents awards to Padma Awards 2025 winners at Rashtrapati Bhavan

રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુએ રાષ્ટ્રપતિ ભવનમાં પદ્મ પુરસ્કાર 2025 વિજેતાઓને એવોર્ડ કર્યા એનાયત

રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુએ રાષ્ટ્રપતિ ભવનમાં પદ્મ પુરસ્કાર 2025 વિજેતાઓને એવોર્ડ કર્યા એનાયત

રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુએ રાષ્ટ્રપતિ ભવનમાં પદ્મ પુરસ્કાર વિજેતાઓને એવોર્ડ એનાયત કર્યા. તમને જણાવી દઈએ કે, પહેલા તબક્કામાં 71 પ્રતિષ્ઠિત હસ્તીઓને સન્માનિત કરવામાં આવ્યા હતા. આજે શારદા સિંહા (મરણોત્તર) અને કુમુદિની રજનીકાંત લાખિયા (મરણોત્તર) ને પદ્મ વિભૂષણથી નવાજવામાં આવ્યા છે અને અન્ય લોકોને પણ અન્ય પુરસ્કારોથી નવાજવામાં આવ્યા છે.

 

LockIcon
lock News Banner
પ્રીમિયમ મેમ્બર શિપ હોય, તો લોગીન કરો
DB QR Code
એપ ડાઉનલોડ કરવા માટે QR સ્કેન કરો LockIcon LockIcon

Icon