Home / Gujarat / Ahmedabad : Mega demolition started once again in Ahmedabad city

Ahmedabad news: અમદાવાદ શહેરમાં ફરી એકવાર મેગા ડિમોલિશન શરૂ કરાયું

Ahmedabad news: અમદાવાદ શહેરમાં ફરી એકવાર મેગા ડિમોલિશન શરૂ કરાયું

Ahmedabad news: અમદાવાદ શહેરમાં એકવાર ફરી દબાણ હટાવ અભિયાન ફરી શરૂ કરવામાં આવ્યું છે. એસ.જી.હાઈવે પર આવેલા મકરબા અને અલીફ રો-હાઉસમાં ડિમોલિશનની કામગીરી શરૂ કરવામાં આવી છે. જેમાં એએમસી તંત્રએ 292 જેટલા મકાનો પર બુલડોઝર ફેરવી સરકારી જમીનનો ખાલી કરાવી હતી. આ તમામ મકાનો કોર્પોરેશનના રિઝર્વ્ડ પ્લોટ અને ટીપી રોડ પર બનાવવામાં આવ્યા હોવાનો ખુલાસો થયો છે.

 

LockIcon
lock News Banner
પ્રીમિયમ મેમ્બર શિપ હોય, તો લોગીન કરો
DB QR Code
એપ ડાઉનલોડ કરવા માટે QR સ્કેન કરો LockIcon LockIcon

Icon