Home / Gujarat / Ahmedabad : Big success for Gujarat ATS spy caught leaking information including Coast Guard

ગુજરાત ATSને મળી મોટી સફળતા, કોસ્ટગાર્ડ સહિતની માહિતી લીક કરતો જાસૂસ ઝડપાયો

ગુજરાત ATSને મળી મોટી સફળતા, કોસ્ટગાર્ડ સહિતની માહિતી લીક કરતો જાસૂસ ઝડપાયો

ગુજરાતમાંથી વધુ એક જાસૂસ ઝડપાયો છે. ગુજરાત ATS દ્વારા જાસુસી કરતા પોરબંદરના એક વ્યક્તિની ધરપકડ કરવામાં આવી છે. કોસ્ટગાર્ડ સહિત દરિયાઇ સુરક્ષા એજન્સીની જાસુસી કરતા એક વ્યક્તિની ધરપકડ કરવામાં આવી છે. ગુજરાત ATS દ્વારા આ વ્યકિતની ધરપકડ કરીને વધુ પૂછપરછ કરવામાં આવી રહી છે. આ દરમિયાન કેટલાક મોટા ખુલાસા થઇ શકે છે.

ગુજરાત ATSએ જાસૂસ પકડ્યો

પ્રીમિયમ મેમ્બર શિપ હોય, તો લોગીન કરો.