Home / India : Air India: Air India took an important decision, announced a reduction in flights on routes including Ahmedabad-Mumbai till July 15

Air India: એર ઈન્ડિયાએ લીધો મહત્ત્વનો નિર્ણય, 15 જુલાઈ સુધી અમદાવાદ-મુંબઈ સહિતના રૂટની ફલાઈટ્સમાં ઘટાડાની કરી જાહેરાત

Air India: એર ઈન્ડિયાએ લીધો મહત્ત્વનો નિર્ણય, 15 જુલાઈ સુધી અમદાવાદ-મુંબઈ સહિતના રૂટની ફલાઈટ્સમાં ઘટાડાની કરી જાહેરાત

Air India’s Widebody International Services: એર ઈન્ડિયાએ પોતાની નેરોબોડી નેટવર્કમાં કામચલાઉ ઘટાડાની જાહેરાત કરી છે, જે 15 જુલાઈ, 2025 સુધી લાગુ રહેશે. આ પગલું એરલાઇનની ઓપરેશનલ સ્થિરતા સુધારવા અને મુસાફરોને છેલ્લી ઘડીની મુશ્કેલીઓથી બચાવવાના ઉદ્દેશ્યથી લેવામાં આવ્યું છે. આ ઘટાડા હેઠળ એર ઇન્ડિયાએ ત્રણ રૂટ પર તેની સેવાઓ સંપૂર્ણપણે બંધ કરી દીધી છે, જ્યારે 19 અન્ય રૂટ પર ફ્લાઇટ્સની સંખ્યામાં ઘટાડો કરવામાં આવ્યો છે.

 

LockIcon
lock News Banner
પ્રીમિયમ મેમ્બર શિપ હોય, તો લોગીન કરો
DB QR Code
એપ ડાઉનલોડ કરવા માટે QR સ્કેન કરો LockIcon LockIcon

Icon