Home / Entertainment : Akshay Kumar arrives outside the cinema hall

VIDEO : અક્ષય કુમાર સિનેમા હોલની બહાર પહોંચ્યો, હાઉસફુલ-5નો રિવ્યુ માંગ્યો

અક્ષય કુમારની ફિલ્મ હાઉસફુલ 5, 6 જૂને સિનેમાઘરોમાં રિલીઝ થઈ હતી. આ ફિલ્મે માત્ર બે દિવસમાં 50 કરોડથી વધુ કમાણી કરી છે. હાઉસફુલ 5માં 20થી વધુ સ્ટાર્સ છે. આ ફિલ્મને ખૂબ પસંદ કરવામાં આવી રહી છે. આ ફિલ્મ બે વર્ઝનમાં રિલીઝ થઈ છે. બંને વર્ઝનમાં બે અલગ અલગ કિલર્સ છે. આ ફિલ્મ બોક્સ ઓફિસ પર ધૂમ મચાવી રહી છે. આ દરમિયાન અક્ષય કુમારે એક વિડિયો શેર કર્યો છે.

 

LockIcon
lock News Banner
પ્રીમિયમ મેમ્બર શિપ હોય, તો લોગીન કરો
DB QR Code
એપ ડાઉનલોડ કરવા માટે QR સ્કેન કરો LockIcon LockIcon

Icon