Home / Gujarat / Gandhinagar : Weather: Heatwave conditions in Gujarat, heat alert in 11 districts for next 4 days

Weather: ગુજરાતમાં કાળઝાળ ગરમીનો કેર, આગામી 4 દિવસ 11 જિલ્લામાં ગરમીનું એલર્ટ

Weather: ગુજરાતમાં કાળઝાળ ગરમીનો કેર, આગામી 4 દિવસ 11 જિલ્લામાં ગરમીનું એલર્ટ

Heatwave in Gujarat : ગુજરાતમાં છેલ્લા કેટલાક દિવસથી કાળઝાળ ગરમી પડી રહી છે, ત્યારે હવામાન વિભાગે આગામી 10 એપ્રિલ સુધી ગરમીને લઈને હીટવેવની આગાહી કરી છે. જેમાં આવતીકાલે સોમવારે (7 એપ્રિલ, 2025) કચ્છ જિલ્લામાં રેડ ઍલર્ટ જાહેર કર્યું છે. સૌરાષ્ટ્ર-કચ્છ, ઉત્તર ગુજરાતના કેટલાક જિલ્લામાં ગરમીનો પારો હાઈ જઈ રહ્યો છે, ત્યારે હવામાન વિભાગે આગામી ત્રણ દિવસ સુધી 11 જિલ્લામાં ઉષ્ણ લહેરની ચેતવણીને લઈને ઑરેન્જ અને યલો ઍલર્ટ જાહેર કર્યું છે. અમદાવાદમાં આવતીકાલે સોમવારે મહત્તમ તાપમાન 43 ડિગ્રી રહેવાની શક્યતા છે. 

 

LockIcon
lock News Banner
પ્રીમિયમ મેમ્બર શિપ હોય, તો લોગીન કરો
DB QR Code
એપ ડાઉનલોડ કરવા માટે QR સ્કેન કરો LockIcon LockIcon

Icon