અમરનાથ યાત્રા પહેલા, પહેલગામના બૈસરનમાં આતંકવાદીઓએ હુમલો કર્યો અને 26 લોકો માર્યા ગયા, જેમાંથી મોટાભાગના પ્રવાસીઓ હતા. આ હુમલો 2017માં અમરનાથ યાત્રા પર થયેલા હુમલાની યાદ અપાવે છે, જ્યારે આતંકવાદીઓએ યાત્રાળુઓને નિશાન બનાવ્યા હતા.