Home / Gujarat / Ahmedabad : Female passenger injured in accident between two AMTS

Ahmedabad News: બે AMTS વચ્ચે અકસ્માત થતાં મહિલા મુસાફરો થયા ઈજાગ્રસ્ત

Ahmedabad News: બે AMTS વચ્ચે અકસ્માત થતાં મહિલા મુસાફરો થયા ઈજાગ્રસ્ત

અમદાવાદ શહેરમાં બે AMTS બસ વચ્ચે અકસ્માત સર્જાયો હતો. દિલ્હી દરવાજા પાસે આ બનાવ બન્યો જેમાં એક બસ પાછળ બીજી બસ ઘૂસી જતા અકસ્માત સર્જાયો હતો. બસો વચ્ચે અકસ્માત થતા મુસાફરો ઇજાગ્રસ્ત થયા હતા.

 

LockIcon
lock News Banner
પ્રીમિયમ મેમ્બર શિપ હોય, તો લોગીન કરો
DB QR Code
એપ ડાઉનલોડ કરવા માટે QR સ્કેન કરો LockIcon LockIcon

Icon