Home / Gujarat / Anand : People stopped the train in Petlad's Talwadi

VIDEO: પેટલાદના તલવાડીમાં લોકોએ રોકી ટ્રેન, ટ્રેક પર બેસીને કર્યા સૂત્રોચ્ચાર

આણંદમાં આવેલા પેટલાદના તલવાડી નજીક વારંવાર ફાટક બંધ કરતાં સ્થાનિકો દ્વારા વિરોધ નોંધાવીને આંદોલન કરવામાં આવ્યો હતો. સ્થાનિકો દ્વારા આક્ષેપ કરવામાં આવ્યો છે કે વારંવાર લાંબા સમય સુધી ટ્રેનના ફાટક બંધ રાખવામાં આવે છે, જેના કારણે સ્થાનિકોને ભારે નુકસાની વેઠવી પડે છે.

 

LockIcon
lock News Banner
પ્રીમિયમ મેમ્બર શિપ હોય, તો લોગીન કરો
DB QR Code
એપ ડાઉનલોડ કરવા માટે QR સ્કેન કરો LockIcon LockIcon

Icon