Home / Gujarat / Ahmedabad : Head Constable's son excels in UPSC exam, secures this rank nationwide

Ahmedabad: હેડ કોન્સ્ટેબલના પુત્રએ UPSCની પરીક્ષામાં બાજી મારી, દેશભરમાં મેળવ્યો આ ક્રમાંક

Ahmedabad: હેડ કોન્સ્ટેબલના પુત્રએ UPSCની પરીક્ષામાં બાજી મારી, દેશભરમાં મેળવ્યો આ ક્રમાંક

UPSC દ્વારા 7 જાન્યુઆરી, 2025થી 17 એપ્રિલ, 2025 વચ્ચે યોજવામાં આવ્યા હતા. જેમાં મુખ્ય પરીક્ષા પાસ કરનારા લોકોને ઇંટરવ્યુ માટે બોલાવવામાં આવ્યા હતા. જેમાં આજે UPSCએ  પરિણામ જાહેર કર્યું હતું. પરિણામમાં ગુજરાતનાં 26 ઉમેદવારોએ બાજી મારી હતી. જેમાં અમદાવાદના પોલીસ કોન્સ્ટેબલના પુત્રએ 473 રેન્ક સાધ અંશુલ યાદવે UPSC ક્લિયર કરી.

 

LockIcon
lock News Banner
પ્રીમિયમ મેમ્બર શિપ હોય, તો લોગીન કરો
DB QR Code
એપ ડાઉનલોડ કરવા માટે QR સ્કેન કરો LockIcon LockIcon

Icon