Home / Gujarat / Kutch : Two youths die after drowning in a lake in Gandhidham

Kutch News: ગાંધીધામમાં તળાવમાં ડૂબી જતાં બે યુવકના મોત, ઘરેથી બાઇક ધોવાનું કહીને નીકળ્યા હતા

Kutch News: ગાંધીધામમાં તળાવમાં ડૂબી જતાં બે યુવકના મોત, ઘરેથી બાઇક ધોવાનું કહીને નીકળ્યા હતા

Kutch News: કચ્છ પંથકમાંથી એક અરેરાટીભર્યા સમાચાર પ્રાપ્ત થયા છે. ગાંધીધામમાં તળાવમાં ડૂબી જતાં બે યુવકોના મોત નીપજ્યા છે. ઘરેથી બાઇક ધોવાનું કહીને નીકળ્યા હતા. પરંતુ મોડા સુધી પરત ન ફરતાં પરિવારજનોએ શોધખોળ આદરી હતી. જ્યાં તળાવ નજીક બાઇક અને ચંપલ મળી આવતાં પોલીસને જાણ કરી હતી. પોલીસે તરવૈયાની મદદથી બંને મૃતદેહો બહાર કાઢ્યા હતા અને પીએમ અર્થે હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા હતા.

 

LockIcon
lock News Banner
પ્રીમિયમ મેમ્બર શિપ હોય, તો લોગીન કરો
DB QR Code
એપ ડાઉનલોડ કરવા માટે QR સ્કેન કરો LockIcon LockIcon

Icon