Home / Religion : Jaya Parvati's fast ends

12/7/2025, શનિવારનું પંચાંગ, જાણો દિવસ-રાતના શુભ ચોઘડિયા

12/7/2025, શનિવારનું પંચાંગ, જાણો દિવસ-રાતના શુભ ચોઘડિયા

જયા પાર્વતી વ્રત સમાપ્ત

GSTVની એપ્લિકેશન ડાઉનલોડ કરો
Play Store     Play Store

 

દિવસના ચોઘડિયા : કાળ, શુભ, રોગ, ઉદ્વેગ, ચલ, લાભ, અમૃત, કાળ

 

રાત્રિના ચોઘડિયા : લાભ, ઉદ્વેગ, શુભ, અમૃત, ચલ, રોગ, કાળ, લાભ

 

અમદાવાદ સૂર્યોદય : ૬ ક. ૦૪ મિ., સૂર્યાસ્ત : ૧૯ ક. ૨૬ મિ.

 

સુરત સૂર્યોદય : ૬ ક. ૦૬ મિ., સૂર્યાસ્ત : ૧૯ ક. ૨૨ મિ.

 

મુંબઇ સૂર્યોદય : ૬ ક. ૧૦ મિ., સૂર્યાસ્ત : ૧૯ ક. ૧૮ મિ.

 

નવકારસી સમય : (અ) ૬ ક. ૫૨ મિ. (સુ) ૬ (ક.) ૫૪ મિ. (મું) ૬ ક. ૫૮ મિ.

 

જન્મરાશિ : આજે જન્મેલા બાળકની મકર (ખ.જ.) રાશિ આવશે.

 

નક્ષત્ર : ઉત્તરાષાઢા ૬ ક. ૩૭ મિ. સુધી પછી શ્રવણ નક્ષત્ર આવશે.

 

ગોચર ગ્રહ : સૂર્ય-મિથુન, મંગળ-સિંહ, બુધ-કર્ક, ગુરૂ-મિથુન, શુક્ર-વૃષભ, શનિ-મીન, રાહુ-કુંભ, કેતુ-સિંહ, ચંદ્ર-મકર

 

હર્ષલ (યુરેનસ) વૃષભ નેપચ્યુન-મીન, પ્લુટો-મકર રાહુકાળ ૯.૦૦ થી ૧૦.૩૦ (દ.ભા.)

 

વિક્રમ સંવત : ૨૦૮૧ અનલ સંવત્સર શાકે : ૧૯૪૭ વિશ્વાસુ જૈનવીર સંવત : ૨૫૫૧

 

દક્ષિણાયન વર્ષાઋતુ રાષ્ટ્રીય દિનાંક : અષાઢ ૨૧ વ્રજ માસ : શ્રાવણ

 

માસ-તિથિ-વાર : અષાઢ વદ બીજ

 

- જયા પાર્વતી વ્રત સમાપ્ત

 

- જયા પાર્વતી વ્રતનું જાગરણ

 

- અશન્યશયન વ્રત

 

- હિંડોળા પ્રારંભ

 

મુસલમાની હિજરરીસન : ૧૪૪૭ મહોરમ માસનો ૧૬મો રોજ

 

પારસી શહેનશાહી વર્ષ : ૧૩૯૪ સ્પેન્દારમદ માસનો ૨જો રોજ બહુમન

Related News

Icon