ડોનાલ્ડ ટ્રમ્પ આગામી યુએસ પ્રમુખ બનવા માટે તૈયાર છે. તેમના સત્તાવાર સુરક્ષા કાફલામાં ટૂંક સમયમાં ટેસ્લા સાયબરટ્રકના રૂપમાં આશ્ચર્યજનક વાહનનો સમાવેશ થઈ શકે છે. જોકે સત્તાવાર રીતે પુષ્ટિ નથી. પરંતુ ટેસ્લા સાયબરટ્રક તાજેતરમાં જ ટેક્સાસમાં ટ્રમ્પના મોટરકેડના ભાગ રૂપે જોવામાં આવ્યું હતું.

