Home / Entertainment : Ayushmann and Sharvari's rom-com movie's shooting will from November

સૂરજ બડજાત્યાની નવી ફિલ્મમાં જામશે Ayushmann Khurrana અને Sharvari Waghની જોડી, નવેમ્બરમાં શરૂ થશે શૂટિંગ

સૂરજ બડજાત્યાની નવી ફિલ્મમાં જામશે Ayushmann Khurrana અને Sharvari Waghની જોડી, નવેમ્બરમાં શરૂ થશે શૂટિંગ

આયુષ્માન ખુરાના (Ayushmann Khurrana) સૂરજ બડજાત્યાની ફિલ્મ માટે નવેમ્બર મહિનામાં શૂટિંગ કરવાનો છે. ફિલ્મમાં તેની અને શર્વરી વાઘ (Sharvari Wagh) ની જોડી જોવા મળશે. આ એક રોમાન્ટિક કોમેડી હશે. સૂરજ બડજાત્યાએ સલમાન ખાનને બદલે આયુષ્માન (Ayushmann Khurrana) ને નવી પેઢીના પ્રેમ તરીકે પ્રોજેક્ટ કરવાનું નક્કી કર્યું છે. તે સિરીઝની આ પહેલી ફિલ્મ હશે. 

 

LockIcon
lock News Banner
પ્રીમિયમ મેમ્બર શિપ હોય, તો લોગીન કરો
DB QR Code
એપ ડાઉનલોડ કરવા માટે QR સ્કેન કરો LockIcon LockIcon

Icon