Home / Gujarat / Dahod : 2 more arrested including one more agency owner in MNREGA scam case

Dahod News: મનરેગા કૌભાંડ મામલે વધુ એક એજન્સી માલિક સહિત 2ની ધરપકડ

Dahod News: મનરેગા કૌભાંડ મામલે વધુ એક એજન્સી માલિક સહિત 2ની ધરપકડ

Dahod News: દાહોદ મનરેગા કોભાંડનો મામલs પોલીસે વધુ બે આરોપીને ઝડપી પાડ્યા છે. દેવગઢ બારીયાના એમઆઈએસ ઓપરેટર સંજય બારીયા અને એજન્સીના માલિક જગદીશ બારિયાને ઝડપી પાડવામાં આવ્યા છે. ઉમાબેન મદનલાલ પટેલિયા એજન્સીના માલિક જગદીશ બારિયા છે. પોલીસે ત્રણ લોકોને કોર્ટમાં રજૂ કર્યા હતા. જેમાં સંજય બારીયા જગદીશ બારીયા અને APO ભાવેશ રાઠોડને કોર્ટમાં રજૂ કર્યા હતા. કોર્ટે સંજય બારીયા અને જગદીશ બારીયાના 6 દિવસનના તથા ભાવેશ રાઠોડના 9 દિવસના રિમાન્ડ મંજૂર કર્યા છે.

 

LockIcon
lock News Banner
પ્રીમિયમ મેમ્બર શિપ હોય, તો લોગીન કરો
DB QR Code
એપ ડાઉનલોડ કરવા માટે QR સ્કેન કરો LockIcon LockIcon

Icon