Home / Gujarat / Banaskantha : Two groups clash over minor issue in Bhabhar, 5 injured under treatment

Banaskantha News: ભાભરમાં બે જથ વચ્ચે સામાન્ય બાબતે મારામારી, 5 ઈજાગ્રસ્ત સારવાર હેઠળ

Banaskantha News: ભાભરમાં બે જથ વચ્ચે સામાન્ય બાબતે મારામારી, 5 ઈજાગ્રસ્ત સારવાર હેઠળ

Banaskantha News: બનાસકાંઠાના ભાભરમાં ગઈકાલે મારામારીનો મામલો સામે આવ્યો હતો, જેમાં ભાભરમાં ઠાકોર અને દરબાર સમાજના કેટલાક લોકો વચ્ચે ધીંગાણું સર્જાયું હતું. ઠાકોર સમાજના પાંચ ઈસમોને ગંભીર ઈજા થતાં ઠાકોર સમાજમાં રોષ જોવા મળી રહ્યો છે. સવારથી બપોર સુધી વાતાવરણ શાંત રહ્યા બાદ બપોરે ઠાકોર સમાજના યુવાનોએ હલ્લાબોલ કર્યો હતો. ઠાકોર સમાજના યુવાન સાથે સાંસદ ગેનીબેન ઠાકોર તથા વાવના ધારાસભ્ય સ્વરૂપજી ઠાકોર યુવાનોની રેલીમાં હાજર રહ્યા હતા.

 

LockIcon
lock News Banner
પ્રીમિયમ મેમ્બર શિપ હોય, તો લોગીન કરો
DB QR Code
એપ ડાઉનલોડ કરવા માટે QR સ્કેન કરો LockIcon LockIcon

Icon