Home / GSTV શતરંગ : What is this "Lo Shu Grid" in Numerology?

શતરંગ / અંકશાસ્ત્રમાં આ "લો શુ ગ્રીડ" શું છે?

શતરંગ / અંકશાસ્ત્રમાં આ "લો શુ ગ્રીડ" શું છે?

અંકશાસ્ત્ર - મૂલાંક, ભાગ્યાંક, એન્જલ નંબર્સ વિષે થોડું ઘણું જાણનારને ખ્યાલ હશે કે આ "લો શુ ગ્રીડ" અથવા "લો શુ ચાર્ટ" શું છે. ચાલો આજે આપણે એ વિષે વિગતવાર માહિતી મેળવીએ.

લો શૂ ગ્રીડ એ ચાઇનીઝ અંકશાસ્ત્ર પર આધારિત પદ્ધતિ છે.  1 થી 9 નંબરો લો શુ ગ્રીડની ત્રણ પંક્તિઓ અને ત્રણ કૉલમમાં વિશિષ્ટ ઓર્ડરમાં ગોઠવાયેલા હોય છે. જેમાં આડી, ઊભી કે ત્રાંસી એમ દરેક હરોળનો સરવાળો 15 થાય છે. ( નીચે સ્ટાન્ડર્ડ લો શુ ગ્રીડનો ફોટો મુકેલ છે.) દરેક વ્યક્તિની પોતાની વ્યક્તિગત લો શુ ગ્રીડ હોય છે. આ ગ્રીડ અથવા ચાર્ટમાં રહેલ અંક તથા મીસિંગ અંક પરથી વ્યક્તિની લાઇફ જર્ની વિશે અનુમાન લગાવી શકાય છે.

પ્રીમિયમ મેમ્બર શિપ હોય, તો લોગીન કરો.