Home / Gujarat / Surat : Person giving fake BHMS degree caught, 58 youths made doctors

Surat News: BHMSની નકલી ડિગ્રી આપનાર દબોચાયો, 58 જોલાછાપને ડોક્ટર બનાવનાર 5 વર્ષે જેલ હવાલે

Surat News: BHMSની નકલી ડિગ્રી આપનાર દબોચાયો, 58 જોલાછાપને ડોક્ટર બનાવનાર 5 વર્ષે જેલ હવાલે

સુરતમાં એક બાદ એક બોગસ ડોક્ટર પકડાઈ રહ્યાં છે. ત્યારે 58 જેટલી વ્યક્તિઓને નકલી BHMSની નકલી ડિગ્રી આપનાર પાંચ વર્ષે પકડાયો છે. સુરતના વિજય બોરોલેની ધરપકડ કરાઈ છે. 2020થી વિજય બોરોલે ગાંધીનગર સી.આઈ.ડી. ક્રાઈમ માટે વોન્ટેડ હતો. જેને સુરત એસ ઓ જી પોલીસે ઝડપી પાડયો છે. ડિંડોલીની કૃષ્ણકુંજ સોસાયટીમાં રહેતા વિજય નામદેવ બોરોલેને ઝડપી પાડયો હતો. આ શખ્સ 2020માં CID ક્રાઈમ, ગાંધીનગર ઝોન પોલીસ માટે પાંચ વર્ષથી વોન્ટેડ હતો. 

 

LockIcon
lock News Banner
પ્રીમિયમ મેમ્બર શિપ હોય, તો લોગીન કરો
DB QR Code
એપ ડાઉનલોડ કરવા માટે QR સ્કેન કરો LockIcon LockIcon

Icon