Home / Gujarat / Surat : CR Patil's response to Bilawal Bhutto's speech

VIDEO: બિલાવલ બુટ્ટોના ભડકાઉ ભાષણ મામલે સી.આર.પાટીલનો જવાબ 'તાકાત હોય તો...'

જમ્મુ કાશ્મીરના પહેલગામમાં આતંકવાદી હુમલામાં 26 પ્રવાસીઓના મૃત્યુ થયા હતા. આતંકી હુમલાને પગલે ભારત સરકારે પાકિસ્તાન સામે કડક પગલાં લીધા છે. જેમાં ખાસ કરીને ભારતે પાકિસ્તાન સાથેની સિંધુ જલ સંધિને અટકાવી દીધી છે.

 

LockIcon
lock News Banner
પ્રીમિયમ મેમ્બર શિપ હોય, તો લોગીન કરો
DB QR Code
એપ ડાઉનલોડ કરવા માટે QR સ્કેન કરો LockIcon LockIcon

Icon