વડોદરા અને આણંદ જિલ્લાને જોડતા ગંભીરા બ્રિજનો એક ભાગ તૂટી પડતાં ગંભીર દુર્ઘટના સર્જાઈ, જેમાં 3 લોકોનાં મોત થયાં અને 5 લોકોનું રેસ્ક્યુ કરવામાં આવ્યું. આમ આદમી પાર્ટીના પ્રદેશ પ્રમુખ ઇસુદાન ગઢવીએ આ ઘટનાને માનવસર્જિત દુર્ઘટના ગણાવી હતી.