Home / Entertainment : Tom Cruise became emotional when Mission Impossible 8 got standing ovation

Cannes 2025માં થયું 'Mission Impossible 8' નું પ્રીમિયર, ફિલ્મને સ્ટેન્ડિંગ ઓવેશન મળતા ઈમોશનલ થયો ટોમ ક્રૂઝ

Cannes 2025માં થયું 'Mission Impossible 8' નું પ્રીમિયર, ફિલ્મને સ્ટેન્ડિંગ ઓવેશન મળતા ઈમોશનલ થયો ટોમ ક્રૂઝ

કાન્સ ફિલ્મ ફેસ્ટિવલ 2025 (Cannes 2025) નો બીજો દિવસ હોલીવૂડ સ્ટાર ટોમ ક્રૂઝ અને તેની મચ અવેઈટેડ ફિલ્મ 'મિશન ઈમ્પોસિબલ: ફાઈનલ રેકનિંગ' (Mission Impossible: Final Reckoning) નો રહ્યો. બીજા દિવસે જ્યારે ટોમ ક્રૂઝ કાન્સના રેડ કાર્પેટ પર પહોંચ્યો ત્યારે લોકો ઉત્સાહમાં આવી ગયા હતા. આ પછી, 'મિશન ઈમ્પોસિબલ: ફાઈનલ રેકનિંગ' નું પ્રીમિયર થયું હતું. કાન્સમાં આ ફિલ્મને જબરદસ્ત પ્રતિસાદ મળ્યો હતો. ફિલ્મને સ્ટેન્ડિંગ ઓવેશન મળ્યું અને લોકો લાંબા સમય સુધી ફિલ્મને તાળીઓથી વધાવતા રહ્યા. આ જોઈને ટોમ ક્રૂઝ ઈમોશનલ થઈ ગયો હતો.

 

LockIcon
lock News Banner
પ્રીમિયમ મેમ્બર શિપ હોય, તો લોગીન કરો
DB QR Code
એપ ડાઉનલોડ કરવા માટે QR સ્કેન કરો LockIcon LockIcon

Icon