Home / Gujarat : Devotees throng famous temples in state on auspicious occasion of Chaitri Poonam

VIDEO: ચૈત્રી પૂનમના પાવન અવસર પર રાજ્યના સુપ્રસિદ્ધ મંદિરોમાં શ્રદ્ધાળુઓનો જનસેલાબ

આજે ચૈત્રી નવરાત્રિની પૂનમનો પાવન અવસર છે. જેને લઈને રાજ્યના પવિત્ર મંદિરોમાં વહેલી સવારથી જ ભક્તોની ભીડ જોવા મળી હતી. શ્રદ્ધાળુઓ દ્વારા પૂનમના દર્શન કરી ધન્યતા અનુભવી હતી. મંદિરોમાં દર્શન માટે દર્શનાર્થીઓની ભારે ભીડ જોવા મળી હતી.

 

LockIcon
lock News Banner
પ્રીમિયમ મેમ્બર શિપ હોય, તો લોગીન કરો
DB QR Code
એપ ડાઉનલોડ કરવા માટે QR સ્કેન કરો LockIcon LockIcon

Icon