રાષ્ટ્રીય તપાસ એજન્સી (NIA) એ પ્રતિબંધિત પોપ્યુલર ફ્રન્ટ ઓફ ઈન્ડિયા (PFI) વિરુદ્ધ ચાર્જશીટ દાખલ કરી છે. આમાં ઘણા ચોંકાવનારા ખુલાસા થયા છે. ખાસ કરીને રાજસ્થાનમાં એવું કહેવામાં આવ્યું છે કે યોગ કેન્દ્રોની આડમાં યુવાનો અને મહિલાઓનું બ્રેન વોશ કરી રહ્યું છે.

